જનતા ન્યુઝ 360 – રાજકોટ
પોરબંદરના સરકારી પાલિબા લેડી હોસ્પિટલમા એક મહિલાએ 24 આંગળીઓવાળા બાળકને જન્મ આપ્યો છે. આ નવજાત શિશુંના હાથ-પગમાં કુલ 24 આંગળિયો છે. નવજાત શિશુના બન્ને હાથોંમાં છ-છ અને બંન્ને પગોમાં છ-છ આંગળીઓ છે. જન્મ પછી બાળકો અને માતા બિલકુલ સ્વસ્થ છે.