આ વર્ષે અયોધ્યામાં બન્યો વર્લ્ડ રેકોર્ડ,5.51 લાખ દીપોથી આખી અયોધ્યા ઝગમગી ઉઠી

             

અયોધ્યામાં આજે લાખો દીપોથી ઝગમગી ઉઠી છે. અયોધ્યામાં દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. રામજન્મભૂમિમાં રામમંદિરના નિર્માણના શિલાન્યાસ બાદ આ પહેલી દિવાળી છે. આખી અયોધ્યા ઝગમગી ઉઠી છે. સરયુ તટ પર 5.51 લાખ દીપોથી વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલતી હતી. 10 લાખ વોલેન્ટિયરે મળીને તૈયારીઓ કરી હતી. ફક્ત સરયૂની ઘાટમાં 5.84 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા.

ઉપરાંત અયોધ્યામાં વિવિધ સ્થળોએ લાખો દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ અયોધ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમદાવાદમાં બર્થડેની પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારનારા પરિવાર સહિત 22 લોકો થયા કોરોના પોઝીટીવ

Sat Nov 14 , 2020
Post Views: 3               બર્થડે પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાના વારંવાર પ્રયત્નોને કારણે પાર્ટીમાં હાજર 22 પરિવારજનો અને મિત્રોને કોરોના પોઝિટિવ આવ્યો છે. નારણપુરામાં એક પરિવારે સોમવારે બર્થડેની ઉજવણી માટે નિકટના પરિવારજનો અને મિત્રોને બોલાવ્યા હતા. જે યુવકનો બર્થડે હતો તેની માતાએ ઉજવણી અગાઉ […]

Breaking News