ગાંધીનગર – દેશભરમાં વધી રહેલા કોરોનાની વચ્ચે દેશના લોકો પરેશાન છે. હાલ તહેવારોનો માહોલ છે. ત્યારે રાજ્યના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને કોરોના પોઝિટિવ છે. કોરોનાથી સંક્રમિત થતા હાલમાં બળદેવજી ઠાકોર હોમ કોરેન્ટાઈન થયા છે.