પંચમહાલ જિલ્લા મા પાછલા કેટલાક સમય થી સરકારી અનાજ ના સમાચારો અનેક ન્યુઝ પેપરો ની હેડલાઈન બનેલી છે ત્યારે આજ રોજ વાત કરીએ તો પંચમહાલ જિલ્લા ના વેજલપુર, કાલોલ.હાલોલ શહેરા જાંબુઘોડા.તેમજ આજુબાજુ ના વિસ્તારો મા અનાજ ના વેપારીઓ ખુલ્લેઆમ સરકારી અનાજ નો વ્યાપાર કરતા જોવા મળે છે ત્યારે આપણા દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નું ભ્રષ્ટાચાર મુક્ત ભારત નુ સપનાનુ લીલેલીરાં ઉડતા હોય તેમ દેખાય રહ્યુ છે આ અનાજ સરકારી ગોડાઉન તેમજ સરકારી અનાજ ના સ્ટોર ઉપર થી આ વ્યાપારીઓ પાસે આવતુ હોય છે ત્યારે આ વ્યાપારીઓ પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકા ના છેવાડે આવેલ શ્રી રામ ઈંદ્રસ્ટીઝ આદ્યશક્તિ ઈંદ્રસ્ટીઝ તેમજ યમુના પ્રોટીન નામક કંપની મા ગરીબો ના હક નું ચોરેલ અનાજ પીસી નાખતા હોવાનુ સુત્રો થી જાણવા મળી રહ્યુ છે ત્યારે આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર આ અનાજ માફિયાઓ સામે ક્યારે લાલ આંખ કરશે તે જોવાનુ રહ્યુ.
ક્યાં સરકારી અનાજ સંચાલકો ક્યા વેપારી ને કેટલો માલ આપે છે તેનો વિસ્તૃત એહવાલ ટુંક સમય મા
રીપોટર અબ્દુલ્લાહ પંજાબી
અહેવાલ શોએબ પટેલ