પંચમહાલ જિલ્લામા દિન પ્રતિદિન ખનીજ માફિયાઓ નો આતંક વધતો જાય છે ત્યારે ખનીજ અધિકારી પોતાની ઓફિસ છોડવા તૈયાર ના હોય તેવી અનેક જગ્યાએ લોકચર્ચાઓ થઈ રહી છે પરંતુ આ ખનીજ માફીયાઓ બેફામ રીતે ખનન ચોરી કરી રહ્યા હોવાનુ સુત્રો થી જાણવા મળી છે આખરે ખનીજ અધિકારી ને દિવાળીમા અમુક પત્રકારો ને વહીવટ કરવાની શુ જરૂર પડી.અને ખનીજ વહીવટ કરતાઓ દ્વારા અમુક પત્રકારોને વહીવટ કરી પત્રકાર આલમ મા ચર્ચાનો વિષય બન્યો છે શુ આ બાબતની પંચમહાલ જિલ્લા સમાહર્તા અમિત અરોરા ને જાણ છે ખરી ક્યા ક્યા વહીવટ કરતાઓ દ્વારા પત્રકારોનો વહીવટ કરવામા આવ્યો તેનો વિસ્તૃત એહવાલ ટુંક સમયમા
અહેવાલ ફિરદૌસ ઢેસલી