Sat. Mar 6th, 2021
             

વિશ્વમભરી માતાજીના દર્શને જતી કાર ને નેશનલ હાઇવે 48 પર આવેલ ઉન ગામ પાસે અકસ્માત

ઘટના ની જાણ ફાયર વિભાગ ને થતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે

કાર માં આગ લાગતા હાઇવે પર ટ્રાફિક થયો જામ

કાર માં સવાર 6 લોકો નો આબાદ બચાવ

કાર માં શોર્ટ સર્કિટ થવાને લઈને કાર માં લાગી હતી આગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *