છેલ્લા 6 મહિના થી કોવિડ માં ડ્યુટી આપતા તબીબો નારાજ
મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતા તબીબો ને કોવિડ ડ્યુટી આપી છે
15 થી 20 લાખ ફી ભરી ને અભ્યાસ કરતા મેડિકલ ક્ષેત્ર વિધાર્થીઓ નો અભ્યાસ બગડતો હોવાનો આક્ષેપ
રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી ઈંસેટિવ નથી મળતું
200 થી વધારે મેડીકલ ક્ષેત્ર ના રેસિડેન્ટ ડોકટરો ઉતર્યા હડતાળ પર