અમદાવાદ:રવિવારે CAની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ની ચિંતા વધી…

             

રવિવારે CA ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ચિંતા વધી…

કરફ્યુને કારણે વિદ્યાર્થીઓની પરિક્ષા મોકૂફ અંગે લેવાઈ સકે છે નિર્ણય.

400 સેન્ટર પરથી 4.5 લાખ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરિક્ષા.

આવતીકાલે રાતે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ બંધ

શનિવાર અને રવીવારે દિવસ દરમિયાન પણ કર્ફ્યૂ

સોમવારે સવારે 6 વાગ્યાથી દિવસે દુકાનો ખુલશે

સોમવારથી રાત્રી કરફ્યુ યથાવત રહેશે

આશરે 60 કલાક સુધી અમદાવાદ શહેરમાં સતત કર્ફ્યૂ

અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમદાવાદમાં કોરોના દર્દીઓમાં સતત વધારો...!!!

Fri Nov 20 , 2020
Post Views: 6               સિવિલ હોસ્પિટલમાં છેલા 24 કલાક મા 97 દર્દીઓ થયા દાખલ હાલ સિવિલ હોસ્પિટલમાં 725 દર્દીઓ સારવાર હેઠળ છેલા છ દિવસ મા દર્દીઓ નો આંકડો 200 થી 725 પર પહોંચ્યો દિવાળી ની ખરીદી ની ભીડ ને કારણે સંક્રમણ વધ્યું આગામી દિવસો […]

Breaking News