સિવિલ હોસ્પિટલમાં છેલા 24 કલાક મા 97 દર્દીઓ થયા દાખલ
હાલ સિવિલ હોસ્પિટલમાં 725 દર્દીઓ સારવાર હેઠળ
છેલા છ દિવસ મા દર્દીઓ નો આંકડો 200 થી 725 પર પહોંચ્યો
દિવાળી ની ખરીદી ની ભીડ ને કારણે સંક્રમણ વધ્યું
આગામી દિવસો મા 1200 બેડ હોસ્પિટલ થઈ શકે છે હાઉસફુલ