રીપોટર અબ્દુલ્લાહ પંજાબી
અહેવાલ શોએબ પટેલ
ગોધરા ના છેવાડે આવેલ આદ્યશક્તિ આંટા મિલ મા ગરીબ ભોળીભાલી પ્રજા નો સરકારી અનાજ ના સંચાલકો અનાજ નો જથ્થો સગેવગે કરતા હોવાનો અનેક વાર સમાચાર ના માધ્યમો થી પ્રસિદ્ધ થાય છે પરંતુ આ સીલ સીલો પાછલા કેટલાક સમય થી ચાલી રહ્યો છે આજ દિન સુધી જિલ્લા વહીવટી તંત્ર આ વાત ઉપર ધ્યાન ના આપતાં હોય તેમ દેખાય રહ્યુ છે આદ્યશક્તિ ઇન્ડ્રસટીઝ મા સી.સી ટી. વી કેમેરા ના હોવા નું મુખ્ય કારણ શુ ગોધરા ના છેવાડે આવેલ આદ્યશક્તિ આંટા મિલ મા ગરીબ ભોળીભાલી પ્રજા નો સરકારી અનાજ ના સંચાલકો અનાજ નો જથ્થો સગેવગે કરતા હોવાનો અનેક વાર સમાચાર ના માધ્યમો થી પ્રસિદ્ધ થાય છે પરંતુ આ સીલ સીલો પાછલા કેટલાક સમય થી ચાલી રહ્યો છે
આજ દિન સુધી જિલ્લા વહીવટી તંત્ર આ વાત ઉપર ધ્યાન ના આપતાં હોય તેમ દેખાય રહ્યુ છે આદ્યશક્તિ ઇન્ડ્રસટીઝ મા સી.સી ટી. વી કેમેરા ના હોવા નું મુખ્ય કારણ શુ. ખરેખર આદ્યશક્તિ ઇન્ડ્રસટીઝ મા સી.સી ટીવી કેમેરા લાગવા જોઈએ શું આ બાબતે વહીવટી તંત્ર ને આદ્યશક્તિ ઇન્ડ્રસ્ટીઝ ના સંચાલકો વિરુદ્ધ લાલ આંખ કરવી જોઈએ આ બાબતે વહીવટી તંત્ર કઈ સુધી એક્શન લેશે તે જોવા નુ રહ્યુ