Sun. Feb 28th, 2021
             

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

એક તરફ બનાસકાંઠામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ….

ત્યારે અંબાજી ખાતે રવિવારી માર્કેટમાં ભારે ભીડ જોવાં મળી હતી….

આ રવિવારી માર્કેટ માં લોકો સોશ્યલ ડિસ્ટનસ ભંગ કરતા અને માસ્ક વગર જોવા મળ્યા હતા…..

જ્યારે બે દિવસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી અંબાજી આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રી એ પણ સોશ્યલ ડિસ્ટનસ અને માસ્ક પહેરવાની અપીલ કરી હતી….

અને રાજ્યના પોલીસને પણ આદેશો નું પાલન કરાવવા આદેશ કર્યા હતા….

ત્યારે અંબાજી ખાતે લોકો નાં ટોળેટોળા ઉમટયા હોવા છતાં અંબાજી પોલીસ અને તંત્ર કેમ એક્શનના મૂડ માં નથી….

રાજ્ય ના મુખ્યમંત્રી ના આદેશો નું પણ નથી થતું પાલન….

અંબાજીમાં જો કોરોના વિસ્ફોટ થશેતો જવાબદાર કોણ તંત્ર કે પોલીસ….?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *