એક psi અને ચાર પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ..
તમામ પોલીસ જવાનો ને હોમ કોરેન્ટાઇન કરાવ્યા..
બી ડિવિઝન ટ્રાફિક માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ના પરિવાર ના 3 સભ્યો ના મોત
પોલીસ કર્મચારી ધવલ રાવલના માતા, પિતા અને ભાઈ નું થયું મોત
કોરોનાના કારણે થયું મોત
પોલીસ વિભાગ માં શોક ફેલાયો..