આજરોજ રાજુલા શહેર માં તેમજ 98 વિધાન સભા મતદાર વિભાગ માં મતદાર સુધારા વધારા માટે કુલ 306 કેન્દ્ર તેમજ રાજુલા તાલુકા માં 161 કેન્દ્ર આજે કાર્યરત હોઇ ત્યારે રાજુલા શહેર ના મામલતદાર ગાઢિયા એ રાજુલા કન્યા શાળા કેન્દ્ર ની મુલાકાત લીધી ને કર્મચારી તેમજ મતદારો ને કોઈ તકલીફ ન પડે તે બાબત ની તકેદારી લીધી
Reporter: Faruk Kadri