Sun. Feb 28th, 2021
             

*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

અંબાજી બ્રેકિંગ…..

અંબાજી ખાતે આવેલ ડમ્પીંગ સ્ટેશન માં લાગી આગ…

અંબાજી થી થોડે દૂર કૈલાશ ટેકરી સામે નાં ડમ્પીંગ સ્ટેશન માં લાગી આગ….

આગ લાગતાં સમગ્ર પંથક માં ધુમાડા નાં ગોટેગોટા ફરી વળ્યા….

આગ લાગવાના નું કારણ અકબંધ…

જે જગ્યાએ આગ લાગી તેની બાજુ માં આવેલી છે લાઈટ ની મોટી ડી.પી અને લાઈટ ના મોટા થાંભલા…

મોટી દુર્ઘટના ઘટે તેવી લોકો માં ભયભીત….

જો કોઈ મોટી ઘટના ઘટે તો તેનો જવાબ દાર કોણ?…

આ ડમ્પીંગ સ્ટેશન માં લાગી છે અનેક વાર આગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *