Sun. Mar 7th, 2021
             

હવે સ્કૂલો 15 ડિસેમ્બર પછી ખુલે તેવી સંભાવના – સૂત્રો

કોરોનાના વધતા કહેરને લઇને સરકાર હમણાં કોઈ નિર્ણય નહીં લે

અત્યારની પરિસ્થિતિ જોતા સ્કૂલો 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે

માધ્યમિક સ્કૂલો 15 ડિસેમ્બર બાદ ખુલશર ત્યાર બાદ પ્રથમીકની થશે વિચારણા

પ્રાથમિક સ્કૂલો હવે સીધી 2021માં ખુલશે – સૂત્રો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *