સવારે 6 ના ટકોરે કર્ફ્યુ પૂર્ણ,
કર્ફ્યુ પૂર્ણ થતા જનજીવન બન્યું સામાન્ય,
સતત ભીડભાડ વારા વિસ્તાર ચોખા બઝારમાં દ્રશ્યો અલગ જોવા મળ્યા,
કર્ફ્યુ બાદ પણ અમદાવાદ પોલીસ સ્ટેન્ડ ટુ,
ચોખા બાઝાર વિસ્તારમાં ભીડ ન થાય તે માટે સવારથી ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાયો,
સામાજિક અંતર જાળવવા, ભીડ ન કરવા અને માસ્ક પહેરવા પોલીસ આપી રહી છે સમજણ…