57 કલાકના કરફ્યુમાં પોલીસે 637 ગુના નોંધયા

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ઘરની બહાર નીકળતા લોકો પર પોલીસે કરી તવાઈ
પોલીસે 683 લોકોની ધરપકડ કરી
પોલીસે ફરફ્યુને સફળ બનાવવા કરી કાર્યવાહી..
આજથી કરફ્યુ પૂર્ણ થતાં સવારથી પોલીસ માસ્કને લઈને કરી રહી છે કાર્યવાહી..
લોકોને કોરોના સંક્રમણથી બચાવવા પોલીસની ઝુંબેશ..
રાત્રે 9 વાગ્યાથી ફરી થશે કરફ્યુનું અમલ..
