Sun. Mar 7th, 2021
             

કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે

રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે…

ત્યારે હવે આ કો-વેક્સિન વહેલી તકે ગુજરાત આવશે…

આગામી 2 દિવસમાં કો-વેક્સિનને હવાઈ માર્ગે અમદાવાદ લવાશે…

કો-વેક્સિનને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાશે…

પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરાશે…

હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કરાયા છે…

મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતીકાલે વેક્સિન સંદર્ભે બેઠક યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *