Sat. Mar 6th, 2021
  • રાજ્યકક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવેને કોરોના
  • વિભાવરી બેન દવેને થયો કોરોના
  • વિભાવરી બેન યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ
  • સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા કરી અપીલ
             

ગુજરાતના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી બેન દવે કોરોના સંક્રમિથ થયા છે. આ અંગે વિભાવરીબેન દવેએ ટ્વિટ કરી માહિતી આપી. હાલમાં તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓને સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. ત્યારે વિભાવરી બેન દવેએ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *