ગાંધીનગર – કોરોના માટે ટ્રાયલ વેક્સિન અમદાવાદ પહોંચી,
સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વેક્સિન મેળવી લેવાઈ,
વેક્સિન સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી,
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિશેષ રૂમમાં વેક્સિન રખાઈ,
આઈસીએમઆરની ગાઈડ લાઈનને આધિન નિયત તાપમાન હેઠળ રખાશે વેક્સિન,
1 સપ્તાહ સુધી વેક્સિનને પ્રિઝર્વ રખાશે,
નિયત પ્રક્રિયા પૂરી થયા બાદ વેક્સિનને ટ્રાયલ માટે અપનાવાશે –