Thu. Mar 4th, 2021
             

અહેવાલ:- રિતિક સરગરા ,અંબાજી

અંબાજી નજીક પાડલીયા ગામે સર્જાયો અકસ્માત….

જીપને નડ્યો ગમખ્વાર અકસ્માત….

અંબાજી તરફ થી જઈ રહી હતી જીપ…

જીપ ઓવટેક કરવા જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત….

જીપ માં હતા 4 જણ હતા સવાર….

108 મારફતે અંબાજી આદ્યશક્તિ જનરલ ખાતે લવાયા..

બે જણ ને થઇ નાની મોટી ઇજા…

વધું બે ને વધું ઇજા થતાં પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *