Sun. Mar 7th, 2021
             

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

કોરોના કપરા કાળ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અંબાજી ખાતે covid-19 ના ટેસ્ટ નતા કરાતા ત્યારે કોવિડ-19 ના ટેસ્ટ કરાવવા માટે અંબાજીથી ૧૨ કિલોમિટર દૂર સેબલપાણી કે પછી અંબાજી થી 20 કિલોમીટર દૂર દાંતા ટેસ્ટ કરાવવા જવું પડતું હતું ત્યારે મીડિયાના અહેવાલ બાદ અંબાજી ખાતે કોરોના વાયરસ ના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે 25 તારીખ નાં રોજ ધન્વંતરી રથ દ્વારા કોરોના વાયરસ ના ૨૦ જેટલા ટેસ્ટ કરાતા એક કોરોના વાયરસ નો પોઝિટિવ કેસ અંબાજી માં નોંધાયો હતો જ્યારે વાત કરવામાં આવે તો અંબાજીમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે દિવસે અને દહાડે પોઝિટિવ કેસો ની સંખ્યા વધતી જોવા મળી રહી છે જ્યારે આં નવો કેસ અંબાજી નાં ભાટવાસ વિસ્તાર માં નોધાયો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *