અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
અંબાજી બ્રેકીંગ….
અંબાજી જુનાનાકા ખાતે સર્જાયો અકસ્માત…..
ટ્રેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત….
ટ્રેલર રસ્તા વચ્ચે બંધ થતાં બસ ઓવટેક કરી અને નીકળવા જતા સર્જાયો અકસ્માત….
અકસ્માત સર્જાતા વાહન ચાલકો ને ભારે હેરાની નો સામનો કરવો પડ્યો….
અકસ્માત સર્જતાં ટ્રક રસ્તા વચ્ચે બંદ થતા અર્ધા ઉપરાંત નો રસ્તો બૉલોક થઈ જવા પામ્યો…
ટ્રાફિક પોલીસ એ ટ્રાફિક જામ ના થાય તેની લીધી કાળજી…
સદ્ નસીબે કોઈ જાનહાની નહીં….
બસ એ અંબાજી ડેપો ની હોવાનું જાણવા મળ્યું…
બસ માઉન્ટ આબુ થી અહમદાબાદ જઈ રહી હતી…