40 વર્ષીય રમેશભારથી ગોસ્વામી નો પાછળ હાથ બાંધેલ અને ગળા માં ઇજા થયેલ મૂર્તદેહ મળ્યો…
હાથ બાંધેલ મૂર્તદેહ મળતા મૂર્તક ના પરિવારે હત્યા થયાના કર્યા આક્ષેપ..
ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૂર્તક ની લાસ ને પી.એમ અર્થે લાસ રેફરલ લાવી..
પરિવારે હત્યા બાબતે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી