Tue. Mar 9th, 2021
             

રીપોટર શોએબ પટેલ
અહેવાલ ફીરદોસ ઢેસલી

પંચમહાલ જિલ્લા ના પાટનગર ગોધરા શહેર માં યુ.પી, બિહાર રાજસ્થાન તેમજ અન્ય રાજ્યો ના લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ આ લોકો કોઈ પણ પ્રકાર ના પુરાવા ના હોવાના જિલ્લા કલેકટર.જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી શાખા તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડિવિઝન પોલીસ સ્ટેશન માં અરજી કરેલ હોય પરંતુ આજદિન સુધી કોઈ પણ પ્રકાર નો એક્શન ના લેવાતા અરજદાર માં ભારે રોષ જોવા મળી રહ્યો છે શુ ખરેખર આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર કોઈ એક્શન લેશે ખરૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *