સવારે 7 વાગ્યે ચેન્નઈથી અમદાવાદ પાર્થિવ દેહ લાવવામાં આવ્યો..
ત્યારબાદ અમદાવાદ થી બાય રોડ રાજકોટ તેમના નિવાસ્થાને રાખવામાં આવશે..
અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે…
કોવિડની ગાઈડલાઈન મુજબ અંતિમ યાત્રામાં 50 લોકો જ જોડાશે.