પરિપત્રોનું ખોટું અર્થઘટન કરી ધોરણ 8ની અપાઈ મંજૂરી
ખેડા જિલ્લાની 13 પ્રાથમિક શાળામાં અપાઈ ધોરણ 8ની મંજૂરી
ધોરણ 6 અને 7માં મળી 20ની સંખ્યા ટોટલ ગણી અપાઈ મંજૂરી
પરિપત્ર મુજબ ધોરણ 6 અને 7માં વર્ગ દીઠ 20 ની સંખ્યા જરૂરી અને 20 ની સંખ્યા ન હોઈ તો વર્ગો બંધ કરવા
માનીતા શિક્ષકોને વધમાં અન્ય શાળામાં ન જવું પડે તેનેલઈ dpoએ ખોટી રીતે આપી મંજૂરી