ખાનગી કારમાં એક ડ્રાઈવર અને ત્રણ પેસેન્જરને મંજૂરી,દરેક માટે માસ્ક ફરજિયાત
ઓટોરિક્ષામાં બે પેસેન્જર બેસી શકશે અને માસ્ક ફરજિયાત
ટુ-વ્હીલર પર પણ બેને મંજૂરી છે. જો કે અહીં પણ માસ્ક પહેરવું પડશે.
સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું,જે 31મી સુધી અમલમાં રહેશે