નારોલમાં દેશી દારૂનું અડ્ડો ચાલતું હોવાનો વીડિયો વાઇરલ
PI અને વહીવટદારની રહેમો નજરે મહિલા બુટલેગર સ્ટેન્ડ ચલાવતી હોવાની ચર્ચા
વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો મળી રહ્યા છે દારૂ પીતા જોવા
એક વ્યક્તિ ખુલ્લેઆમ પૈસા લઈ અને દેશી દારૂની થેલીઓ આપતો નજરે પડ્યો