Tue. Mar 9th, 2021
             

બારડોલીના શહેનશાહ હઝરત મેહેદી રોશનશાહ બાબાનો ઉશૅ શરીફની ઉજવણી કરવામાં આવી

ઉર્સ શરીફ ની ઉજવણી સંપૂર્ણ રીતે સોશિયલ distancing નો પાલન અને માસ્કનો સંપૂર્ણ ઉપયોગ ઉપરાંત સેનીટાઇઝર ની પૂરી વ્યવસ્થા સાથે કરવામાં આવેલ

બારડોલી ખાતે પીર હઝરત મેહેદી રોશનશાહ બાબા ઉરસ શરીફ ની શાંતિ ની શાનદાર રીતે ઉજવણી કરાઇ ખાદીમ.ઇકબાલ સલીમ શેખં હાજર રહ્યા હતા

સમસ્ત હિન્દુ મુસ્લિમ બિરાદરોએ આજના પ્રસંગનો લાભ લીધો હતો કોમી એખલાસ અને ભાઇચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

તસવીર સાથે અહેવાલ મોહમ્મદ એજાજ શેખંબારડોલીના શહેનશાહ હઝરત મેહેદી રોશનશાહ બાબાનો ઉશૅ શરીફની ઉજવણી કરવામાં આવી     ઉર્સ શરીફ ની ઉજવણી સંપૂર્ણ રીતે સોશિયલ distancing નો પાલન અને માસ્કનો સંપૂર્ણ ઉપયોગ ઉપરાંત સેનીટાઇઝર ની પૂરી વ્યવસ્થા સાથે કરવામાં આવેલ   બારડોલી ખાતે પીર હઝરત મેહેદી રોશનશાહ બાબા ઉરસ શરીફ ની શાંતિ ની શાનદાર રીતે ઉજવણી કરાઇ ખાદીમ.ઇકબાલ સલીમ શેખં  હાજર રહ્યા હતા   સમસ્ત હિન્દુ મુસ્લિમ બિરાદરોએ  આજના પ્રસંગનો લાભ લીધો હતો કોમી એખલાસ અને ભાઇચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું  તસવીર સાથે અહેવાલ મોહમ્મદ એજાજ શેખં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *