અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
અંબાજી ખાતે ચોરી ની ઘટના…
અંબાજી માં તસ્કરો બનાયા સક્રિય…..
અંબાજી રબારી વાસ માં કરિયાણા ની બંધ દુકાન માં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા….
બંધ દુકાન નું લોક તોડી ચોરી ને આપ્યો અંજામ….
રોડ પર આવેલી દુકાન માં ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર……
દુકાન સંચાલક એ પોલીસ માં કરી જાણવાજોગ …
અંબાજી પોલીસ ની સતત પેટ્રોલિંગ હોવા છતાં ચોરી ની ઘટના….
કોરોના કાળ વચ્ચે દુકાનદાર ને પડ્યા પર પાટું સમાન….
જિલ્લા પોલીસ તંત્ર વહલી તકે ચોરો સામે લાલ આંખ કરે તે જરૂરી …