
ભારત બંધના એલાન સંદર્ભે ગુજરાતભરમાં CRPC ૧૪૪નો અમલ લાગુ કરી દેવાશે.. પોલીસ તંત્રને સ્ટેન્ડ ટુ કરાયું. મંગળવારે રાજ્યભરમાં જનજીવન રાબેતા મુજબનું રહે એ માટે તમામ પ્રયાસ કરાશે. કોઇ વિસ્તારમાં અનિચ્છનિય પ્રવૃત્તિનો પ્રયાસ કરશે એની સામે પગલાં લેવાશે: DGP આશિષ ભાટીયા
