Sat. Mar 6th, 2021
             

અમદાવાદમાં વધુ એક આગ લાગવાની ઘટના બની

વટવા GIDC માં જેકશન કેમીકલઙમાં ધડાકા સાથે લાગી ભીષણ આગ

ફાયર બ્રિગેડની ૪ ગાડીઓ ઘટના સ્થળે

આગ ઓલવવાનો કરી રહી છે પ્રયાસ

સ્થાનીક પોલીસ ઘટના સ્થળે પહોંચી

25 ફાયર પાણીની ટેન્કરો સાથે કામગીરી ચાલુ

આગના દ્રશ્યો છેક મણિનગર સુધી દેખાયા

કેમિકલ્સ કંપનીમાં લાગેલી આગમાં બ્લાસ્ટ થતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ,

ધડાકાના અવાજ ઇસનપુર સુધી સંભળાયા.

રોડ પર પાર્ક વાહનો પણ આગમાં ભસ્મીભૂત થયા

ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો