અમરેલી એલ.સી.બી. દ્વારા સાવરકુંડલા ટાઉનમાંથી ફોર વ્હીલમાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગર હબાભાઈ બુધાભાઈ ઉનાવા રહે.સાવરકુંડલાનાઓને દેશી દારૂ લીટર ૬૦૦ કિં.રૂ.૧૨,૦૦૦/- સહિત કુલ મુદ્દામાલ કિં.રૂ.૮૨,૫૦૦/- સાથે પકડી પાડેલ.