Sun. Feb 28th, 2021
             

ઉલ્લેખનીય છે કે, ફેક્ટરીમાં લાગેલી આ આગ એટલી ભયાનક હતી કે તેમા સાતથી આઠ લોકોના બળીને ભડથું થઇ ગયા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિસ્ફોટને કારણે કારખાનામાં લાગેલી આગની જાણ થઈ છે
વિંધ્યા ઓર્ગેનિકસનું આ ફાર્માસ્યુટિકલ એકમ સંગરેડ્ડી જિલ્લાના બોલ્લારામ ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક પ્રત્યક્ષ સાક્ષીએ બનાવેલા વીડિયોમાં ફેક્ટરીમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આગને કાબૂમાં લેવામાં આવી છે. આગને કારણે આસપાસમાં કોઈ ગેસ લીકેજ થવાનો કે કોઈ જોખમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *