Tue. Mar 9th, 2021
             

કોરોના મહામારીને પગલે 31 ડિસેમ્બરે કોઇ જ પાર્ટીને મંજૂરી અપાશે નહીં તેમ પોલીસ તંત્રનું કહેવું છે. ડીસીપી હર્ષદ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસ તંત્ર 31 ડિસેમ્બરને પગલે સજ્જ થઇ છે. અને તમામ વિકેન્ડ હાઉસ પર પોલીસની ચાંપતી નજર છે. 31 ડિસેમ્બરે કોઇ જ પ્રકારની પાર્ટીને મંજૂરી આપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *