જનતા ન્યુઝ 360
સિહોરના કંસારીબજારમાં રાત્રે 11:00 વાગ્યાના સુમારે તુલ8સીભાઈ કાન્જીભાઈ ગોહિલના વાસણના ગોડાઉનમાં સોટસર્કિટના કારણે અચાનક આંગ લાગતા તાત્કાલિક સિહોર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરેલ ફાયર વિભાગના ક્રર્મચારીઓએ ઘટના સ્થળ પર જઈને આગ પર કાબુ મેળવેલ આ આંગમાં કોઈપણ જાનહાની થયેલ નથી.