Sat. Mar 6th, 2021
             

કંગનાના દાદાનું થયું નિધન
એક્ટ્રેસે આપી જાણકારી
કંગનાએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું- આજે સાંજે હું મારા પૈતૃક ઘરે પહોંચી કારણ કે મારા દાદા બ્રહ્મચંદ રનૌત ઘણાં સમયથી બીમાર હતા અને હું ઘરે પહોંચી ત્યાં સુધી તેમનું નિધન થઈ ચૂક્યું હતું. તેઓ લગભગ 90 વર્ષના હતા અને તેમનું સેન્સ ઓફ હ્યૂમર ગજબ હતું. અમે તેમને ડેડી કહેતા હતા. ઓમ શાંતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *