Fri. Mar 5th, 2021
             

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સીસીઆઈની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં સીસીઆઈ દ્વારા 1155 મા કપાસના ખરીદી શરૂ થતાં આજે વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત કપાસ લઈ પહોંચ્યા હતા.
હળવદમાં ગત વર્ષે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ હતી પરંતુ આ વર્ષે ખેડૂતોને કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ખેડૂતો હળવદ માર્કેટિંગ યાર્ડ આવ્યા હતા.સીસીઆઈ દ્વારા ખરીદી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી તો 7/12 ,બેંક પાસબુકની નકલ અને આધારકાર્ડ લાવું ફરજિયાત છે તો સાથે ખેડુતોએ કપાસનુ વાવેતર કરેલું હોય તેવી 7/12 મા નોંધણી પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *