Sat. Mar 6th, 2021
             

અંબાજી ખાતે એક બાળક ને કરંટ લાગવા ની ઘટના….

પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ…

13 વર્ષ ના બાળક ને કરંટ લાગતા અંબાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો…

ઉતરાયણ ના તહેવાર દમિયાન આવી ઘટના અવારનવાર બનતી હોય છે….

બાળક ને કરંટ લાગતા સ્થાનિકો દ્વારા લાકડા વડે માર મારી અને વાયર થી છૂટો પડાયો…

અંબાજીમાં ઉતરાયણ નજીક આવી રહી છે ત્યારે બની ઘટના

ઉતરાયણ તહેવાર દરમિયાન ઘટનાઓ અનેક વાર સામે આવતી હોય છે

એ તો પાંચ રૂપિયાની પતંગ માટે નાના બાળકોનો જીવ પણ જોખમમાં મૂકાતો હોય છે

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *