Thu. Mar 4th, 2021
             

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને India Pakistan war 50 વર્ષ પૂર્ણ થયા છે. તે જ યુદ્ધ હતું જેના પરિણામે વિશ્વના નકશા પર બાંગ્લાદેશ નામના એક નવા રાષ્ટ્રનો ઉદભવ થયો. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધુ હતુ.
PM મોદી વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના India Pakistan war 50 વર્ષ પૂરા થતા બુધવારે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતિથી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. રક્ષા મંત્રાલયની તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે રાષ્ટ્રીય સમર સ્મારક પર સતત પ્રજ્વલિત જ્યોતથી 4 વિજય મશાલ પ્રજ્વલિત કરાશે અને તેને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ લઈ જવાશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલમાં વિજય દિવસ નિમિત્તે 1971ના શહીદોને શ્રધ્ધાંજલિ આપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *