રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શહેર ભાજપ સંગઠન ની બેઠક શાહીબાગ એનેક્ષી ખાતે મળી…
પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ શહેર પ્રભારી આઈ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને આગામી મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને બેઠક યોજાઇ…
ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા….
બેઠકમાં તમામ શહેર સંગઠન ના હોદ્દેદારો, ધારાસભ્યો તમેજ MP હાજર રહ્યા…
નવા સીમાંકનને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી..
આગામી અઠવાડિયામાં શહેર ભાજપ ની ચિંતન બેઠક યોજાશે..
25મી ડિસેમ્બરે શુસાસન દિવસની ઉજવણી કરવામાં આવશે..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં 4500 બુથ પર પેજ સમિતિની રચના 25મી ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનું આયોજન..
સોશિયલ મીડિયા, પ્રચારના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી…