Sat. Mar 6th, 2021
             

શારીરિક કસોટી 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરના રોજ ગાંધીનગર યોજાશે

પોલીસ વિભાગમાં બિનહથિયારી તરીકે કામ કરતા અને PSI તરીકે બનવા ઇચ્છતા ઉમેદવારોએ પ્રથમ શારીરિક કસોટી આપવી પડશે

૮૦૦ મીટરની દોડ શારીરિક કસોટી તરીકે રહેશે

ગાંધીનગર કરાઈમાં શારીરિક કસોટી યોજાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *