અમદાવાદના દાણીલીમડામાં કાપડના કારખાનામાં બાળમજૂરી કરતા 37 બાળકોને છોડાવ્યા..

             

દાણીલીમડા માં કાપડ ના કારખાના માં બાળમજૂરી કરતા 37 બાળકો ને છોડાવ્યા..

મહિલા પોલીસ અને બાળ સુરક્ષા એનજીઓ નું સંયુક્ત ઓપરેશન

બાળકો ને 12 કલાક મજૂરી કરાવી ને રૂ 6 હજાર મહેનતાણું આપતા હતા..

સિકન્દ્ર માર્કેટ માં પોલીસ નું ઓપરેશન

ઉત્તરપ્રદેશ, બિહાર અને વેસ્ટ બંગાળ ના બાળકો ને છોડાવ્યા

10 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજ્યમાં ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો થશે અહેસાસ,સતત વધી રહ્યો છે ઠંડીનો ચમકારો

Thu Dec 17 , 2020
Post Views: 4               રાજ્યમાં ઠંડીનો ચમકારો કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત નલિયા વધુ 8 ડિગ્રીએ ઠંડુગાર અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું પાટનગર ગણાતા ગાંધીનગર 15 ડિગ્રી એ પહોંચ્યું રાજકોટમાં પણ સતત પારો ગગડી 13 ડિગ્રી એ પહોંચ્યો સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું […]

Breaking News