રાજ્યમાં ઠંડીનો ચમકારો

કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત
નલિયા વધુ 8 ડિગ્રીએ ઠંડુગાર
અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
પાટનગર ગણાતા ગાંધીનગર 15 ડિગ્રી એ પહોંચ્યું
રાજકોટમાં પણ સતત પારો ગગડી 13 ડિગ્રી એ પહોંચ્યો
સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
ડિસામાં 10 ડિગ્રી તો પાલનપુરમાં 11 ડિગ્રી એ પહોંચ્યું
સુરત 18.1 ડિગ્રી એ પહોંચ્યું
વડોદરા નું લઘુતમ તાપમાન 16.4 ડિગ્રીએ પહોંચ્યું
ભુજનું લઘુતામ તાપમાન 11 ડિગ્રીએ પહોંચ્યું
