Wed. Mar 3rd, 2021
             

અંબાજી બ્રેકિંગ….

અંબાજી છાપરી બોર્ડર ખાતે આઇસર ટ્રક માં પકડાયો દારૂ….

અંબાજી પોલીસ છાપરી બોર્ડર પર ચેકીંગ દરમિયાન આઈસર ટ્રક માંથી દારૂ જડપાયો….

એક આરોપી સાથે આઇસર ટ્રક કર્યું અંબાજી પોલીસે કબજે..

અંદાજીત 120 પેટી ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો અંબાજી પોલીસે પકડ્યો….

અંબાજી પોલીસ જવાન જયકરણ ગઢવી સહિત સ્ટાફે છાપરી બોર્ડર પર ચેકીંગ દરમિયાન પકડ્યો દારૂ….

ઠટીફસ્ટ જ્યારે હવે નજીક આવી રહી છે ત્યારે ગુજરાત માં ગેરકાયદેસર દારૂ ની ગૂષણ ખોરી સામે ગુજરાત પોલીસ ની લાલ આંખ…

અંબાજી પોલીસ ની સુંદર કામગીરી….

ગુજરાત રાજ્ય માં દારૂબંધી હોય ગુજરાત માં ગેરકાયદેસર દારૂ ની ઘુષણ ખોરી સામે અંબાજી પોલીસે બતાવી પોતાની સક્રિયતા…

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *