રાજકોટ રાજ્યસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર.

નિતીન ભારદ્રાજને ટીકીટ મળે તેવી શક્યતા..
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓએ વ્યક્ત કરી લાગણી..
અભય ભારદ્રાજના નિધન બાદ આ બેઠક રાજકોટના ફાળે જ જાય તેવી શક્યતા..
નિતીન ભારદ્રાજ ભાજપના પ્રદેશ અગ્રણી નેતા છે..
અગાઉ રાજકોટ પશ્વિમ વિધાનસભા,સુરેન્દ્રનગર લોકસભા,જુનાગઢ અને લીંમડી બેઠકના પ્રભારી રહી ચૂક્યા છે..
હાલમાં પણ છે પ્રભારી…
પ્રદેશ હોદ્દેદારોમાં પણ નિતીન ભારદ્રાજનું નામ ચર્ચામાં છે ત્યારે મહત્વનો હોદ્દો મળી શકે છે.
