સુરત : પાંડેસરા વિસ્તારમાં 25 વર્ષીય યુવકે ગળે ફાંસોખાઈ કર્યો આપઘાત
મૂળ મહારાષ્ટ્રના ભીડનો વતની સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રેમનગરમાં રહેતો 25 વર્ષીય અમુલ બાલુ થોરાતે કોઈ કારણોસર ઘરના દરવાજો બંધ કરી છતના લોખંડના એંગલ સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટના જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.