
ક્રિસમસની સવારે યુ.એસ.ના નૈશવિલેમાં દહશત ફેલાયો હતો. અહીં સવારના સમયે ટેનેસી વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર બ્લાસ્ટનો અવાજ ઘણા કિલોમીટર દૂરથી સંભળાયો છે. આ વિસ્તારમાં આવેલી ડર્ઝનેક ઇમારતોને નુકસાન થયું છે.
