રાજુલા તાલુકાના છતડિયા ગામે ભાજપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા

             

રાજુલા તાલુકાના છતડિયા ગામે ભાજપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા

પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજી ને પુષ્પાંજલિ.

સુશાસન દિવસ નિમિતે દેશ ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું દેશ ના ખેડૂતો સાથેનું સંબોધન ટીવી પર નિહાળ્યું, તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી વીરભદ્રભાઈ ડાભીયા દ્વારા પોતાના ગામની પેજ કમિટિની ૧૦૦% કામગીરી પૂર્ણ કરી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી યોગેશભાઈ બારૈયા તેમજ જિલ્લા યુવા ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ ને સોંપી. જેમાં દરેક પેજ ના પ્રમુખો ઉપસ્થિત રહ્યા,

આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ યોગેશ ભાઈ, જિલ્લા યુવા ભાજપ મંત્રી વનરાજભાઈ,રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિરભદ્રભાઈ તેમજ છતડીયા ગ્રામ જનો, યુવાન મિત્રો અને વડીલો હાજર રહ્યા

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગની મોટી આગાહી...!!!!

Sun Dec 27 , 2020
Post Views: 7               રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે, લઘુત્તમ તાપમાન વધુ નીચુ જવાની સંભાવના : હવામાન વિભાગ જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી, મોટા ભાગના શહેરોનું તાપમાન 7 ડીગ્રીથી નીચું રહેશે, ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઠંડી પડશે દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો રહેશે, ઠંડી […]

You May Like

Breaking News